Sauchalay Sahay Yojana Gujarat 2026: ઘરે શૌચાલય બનાવવા સરકાર આપે છે ₹12,000 સહાય | Apply કેવી રીતે કરશો?

ગામડાઓ અને ગ્રામિણ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવી આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ઘણા પરિવારો હજુ પણ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે, જે આરોગ્ય અને સુરક્ષા બંને માટે જોખમકારક છે. આ સમસ્યાને દૂર કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા Sauchalay Sahay Yojana 2026 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને … Read more