Gujarat High Court Librarian Bharti 2026 – ગુજરાત હાઈકોર્ટ માહિતી
B.Lib કર્યા પછી બે-ત્રણ વર્ષથી કોઈ કોલેજ કે ખાનગી લાઈબ્રેરીમાં ઓછા પગારે કામ કરો છો? તો આ જાહેરાત તમારા માટે જ છે. Gujarat High Court Librarian Bharti 2026 હેઠળ હાઈકોર્ટે જિલ્લા અદાલતો અને ઔદ્યોગિક/મજૂર અદાલતો માટે કુલ 30 જગ્યાઓ બહાર પાડી છે. આવી ભરતી વારંવાર આવતી નથી. લાઈબ્રેરી સાયન્સવાળા ઉમેદવારો માટે સરકારી જગ્યાઓ ગણીગાંઠી હોય છે, એટલે … Read more