ગુજરાતના તહેવારો ની લિસ્ટ 2026 | Festivals of Gujarat List 2026
ગુજરાત એટલે તહેવારો, ઉમંગ અને પરંપરાનું ધબકતું રાજ્ય. અહીં દર મહિને કોઈ ને કોઈ ઉત્સવ આવે છે અને દરેક ઉત્સવ સાથે એક આગવી સંસ્કૃતિ, ખાણી-પીણી, પહેરવેશ અને લોકજીવન જોડાયેલું છે. મકરસંક્રાંતિના પતંગોથી ભરેલું આકાશ હોય, નવરાત્રીની ગરબાની રમઝટ હોય, ધુળેટીના રંગ હોય કે દિવાળીના દીવા — આ દરેક પ્રસંગ ગુજરાતી પરિવારોને એકબીજાની નજીક લાવે છે … Read more