ઉંમર ગણતરી કેલ્ક્યુલેટર 2026
Age Calculator Gujarati દ્વારા તમારી જન્મ તારીખ (Date of Birth) નાખો અને ચોક્કસ ઉંમર વર્ષ, મહિના અને દિવસમાં જાણો. સરકારી ભરતી માટે Age Eligibility પણ સરળતાથી ચેક કરો.
Age Calculator Gujarati — ઉંમર ગણતરી કેલ્ક્યુલેટર
Age Calculator Gujarati એક સરળ અને free online tool છે જેના દ્વારા તમે તમારી જન્મ તારીખથી ઉંમર સરળતાથી જાણી શકો છો. તમારી Date of Birth અને ઉંમર ગણવાની તારીખ પસંદ કર્યા પછી આ calculator તમને ચોક્કસ ઉંમર વર્ષ, મહિના અને દિવસ પ્રમાણે બતાવે છે.
સરકારી ભરતી માટે Age Calculator કેમ ઉપયોગી છે?
જો તમે Government Job, Sarkari Bharti, OJAS, SSC, Railway, Police, Teacher Recruitment અથવા અન્ય સરકારી ભરતી માટે અરજી કરવા જઈ રહ્યા છો, તો ભરતીની Last Date / Cut Off Date પ્રમાણે તમારી ઉંમર કેટલી છે તે જાણવું ખૂબ જરૂરી છે. આ Age Eligibility Calculator દ્વારા તમે આપેલી Minimum અને Maximum Age મુજબ eligibility પણ ચેક કરી શકો છો.
જન્મ તારીખથી ઉંમર કેવી રીતે ગણવી?
સૌપ્રથમ ઉપરના Age Calculator માં તમારી Date of Birth પસંદ કરો. ત્યારબાદ જે તારીખે ઉંમર ગણવી હોય તે તારીખ પસંદ કરો. જો તમે કોઈ ભરતી માટે eligibility ચેક કરવા માંગતા હોવ તો Minimum Age અને Maximum Age પણ નાખો. ત્યારબાદ ઉંમર ગણો બટન પર ક્લિક કરો.
Age Eligibility Calculator શું બતાવે છે?
તમે Minimum અને Maximum Age દાખલ કરો ત્યારે calculator તમારી completed years પ્રમાણે આપેલી age limit સાથે સરખામણી કરે છે અને તમે લાયક છો અથવા ઉંમર મર્યાદા બહાર તે બતાવે છે. ભરતીના નિયમોમાં age relaxation લાગુ પડતી હોય તો તેની ગણતરી official notification પ્રમાણે અલગથી કરવી.
Age Calculator FAQs
Age Calculator એ online tool છે જે જન્મ તારીખ અને ગણતરીની તારીખના આધારે તમારી ઉંમર વર્ષ, મહિના અને દિવસમાં બતાવે છે.
હા, આ Online Age Calculator નો ઉપયોગ free માં કરી શકાય છે. કોઈ registration જરૂરી નથી.
તમારી Date of Birth નાખ્યા પછી ભરતીની Cut-Off Date પસંદ કરો. ત્યારબાદ Minimum અને Maximum Age દાખલ કરીને ઉંમર ગણો પર ક્લિક કરો.
Age Relaxation ભરતી અને category પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી SC, ST, OBC, EWS અથવા અન્ય relaxation માટે સંબંધિત ભરતીની official notification ચેક કરવી જરૂરી છે.
આ calculatorમાં age calculation તમારા browserમાં જ થાય છે. કોઈ અલગ server પર DOB મોકલવાની જરૂર નથી.