પીએમ સૂર્ય ઘર યોજના 2026 – Solar Scheme Apply Online | સોલાર પેનલ પર ₹78,000 સુધી સબસિડી
વીજળીના વધતા બિલથી પરેશાન છો? હવે સારો અવસર છે! પીએમ સૂર્ય ઘર યોજના 2026 દ્વારા સરકાર સામાન્ય પરિવારોને સોલાર પેનલ લગાવવા માટે મોટી સબસિડી આપી રહી છે. આ યોજના હેઠળ ઘરના છત પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાથી ₹78,000 સુધીની સહાય મળી શકે છે. એટલે હવે વીજળી માટે મહિને હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નહીં રહે. … Read more