GSRTC ભરતી 2026: ગુજરાતમાં 9,092 જગ્યાઓ પર મોટી ભરતીની તૈયારી | Driver, Conductor & Helper Vacancy Update
GSRTC Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવાઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વર્ષ 2026 દરમિયાન મોટી ભરતી પ્રક્રિયા શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે. વિવિધ મીડિયા અહેવાલો અને ભરતી સંબંધિત માહિતી મુજબ,Driver, Conductor, Helper અને અન્ય ટેકનિકલ પોસ્ટ માટે કુલ … Read more